logo

Net worth

image

Net worth

નેટ વર્થ એટલે શું ?

  1. ઘણા લોકો માને છે કે મોટી સેલેરી એટલે ધનિક. પરંતુ સાચો પ્રશ્ન એ છે — “તમારી પાસે કેટલું બચ્યું છે?” એ જ તમારી સાચી આર્થિક સ્થિતિ બતાવે છે. અને એ જ કહેવાય છે Net Worth.
  2. Net Worth (નેટ વર્થ) એટલે વ્યક્તિ પાસે રહેલી કુલ સંપત્તિમાંથી (Assets) કુલ કર્જ (Liabilities) કાઢ્યા પછી બચતી રકમ.
  3. તમારી પાસે શું છે – તમે કેટલું આપવાનું બાકી છે = તમારી Net Worth

Assets (સંપત્તિ) શું ગણાય?

  • ·બેંક બેલેન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ / શેર
  • ઘર, પ્લોટ (માર્કેટ વેલ્યુ)
  • સોનું
  • બિઝનેસ વેલ્યુ

Liabilities (કર્જ) શું ગણાય?

  • હોમ લોન
  • કાર લોન
  • ક્રેડિટ કાર્ડ બાકી
  • પર્સનલ લોન

મહત્વની સમજ

  • ·મોટી સેલેરી ≠ મોટી Net Worth
  • વધારે બચત અને એસેટ = વધારે Net Worth
  • સાચી ધનવાન વ્યક્તિ એ છે જેની Net Worth પોઝિટિવ અને વધતી જાય

લોકો કઈ ભૂલ કરે છે?

  1. Income ને જ સંપત્તિ માને છે
  2. લોન ઉપર લીધેલી પ્રોપર્ટીને પૂરી સંપત્તિ ગણે છે
  3. રોકાણ વગર ફક્ત ખર્ચ કરે છે

Net Worth કેવી રીતે વધારવી?

  • નિયમિત SIP / રોકાણ
  • બિનજરૂરી લોનથી દૂર રહેવું
  • એસેટ વધારવી
  • ખર્ચ કરતાં રોકાણ ઉપર ફોકસ

Net Worth ના આધારે ક્લાસ કેટેગરી (India)

  • Lower / Middle Class - ₹2 કરોડથી ઓછી
  • Upper Middle Class - ₹2 કરોડ – ₹5 કરોડ
  • HNI - ₹5 કરોડ – ₹25 કરોડ
  • VHNI - ₹25 કરોડ – ₹50 કરોડ
  • UHNI - ₹50 કરોડ – ₹100 કરોડ
  • Billionaires - ₹100 કરોડથી વધુ

 

M&K Advisor સાથે તમારી Wealth Journey શરૂ કરો

  • અમે ફક્ત રોકાણ નથી કરાવતા, અમે તમારી Net Worth વધારવાની યોજના બનાવીએ છીએ.
  • Personal Financial Planning
  • SIP Strategy
  • Asset Allocation
  • Wealth Growth Roadmap

 

“Income તમને જીવાડે છે, Net Worth તમને મજબૂત બનાવે છે.”

જો તમે ખરેખર આર્થિક રીતે આગળ વધવા માંગો છો, તો દર વર્ષે તમારી Net Worth ચેક કરવી શરૂ કરો.